1/7
Vadtaldham Books screenshot 0
Vadtaldham Books screenshot 1
Vadtaldham Books screenshot 2
Vadtaldham Books screenshot 3
Vadtaldham Books screenshot 4
Vadtaldham Books screenshot 5
Vadtaldham Books screenshot 6
Vadtaldham Books Icon

Vadtaldham Books

Ish InfoServices
Trustable Ranking Icon
1K+Letöltések
48MBMéret
Android Version Icon5.1+
Android-verzió
3.1(01-02-2025)
-
(0 Értékelések)
Age ratingPEGI-3
Letöltés
RészletekÉrtékelésekInfó
1/7

Vadtaldham Books leírása

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।


શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક


ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ પૂ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી બુક માર્ક, રાત્રી વાંચન માટે મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે vitafórum વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો તો નિઃસંકોચ અમને જણાવશો.

granthgulal@gmail.com


Shree Swaminarayan Mandir

VADTALDHAM KÖNYVEK


Swaminarayan Bhagwan életének leírására egy megvalósult szent Satananad Swami adott egy mantrát „satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")" - vagyis azt, aki függ a szentírásoktól. A szentírások olvasása, felsorolása és megvitatása mindennapos feladat volt Swaminarayan Bhagavan számára. Swaminarayan Bhagawan élete inspirációt jelent mindannyiunk számára a szentírások állandó társaságának megtartására. A szentírások rendszeres tanulmányozása és a megvilágosodott lelkek társasága kihozza az embert a sötétségből és a tudatlanságból, örök békét és örömöt nyújt. A Szentírás igazi barátaink, ők a lelki utunk létfontosságú erői.

Sri Swaminarayan Mandir Vadtal Sansthan, felismerve a digitális média megjelenését és a tömegek számára való hasznosságát, Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj áldásával megindította a Szentírások digitalizálási projektjét. A projekt részeként a Vadtal Sansthan bemutatja a „Vadtaldham Book” mobilalkalmazást, amely azonnali hozzáférést biztosít Önnek a szentírásokhoz bárhol, bármikor. Az alkalmazás számos kényelmes és hasznos funkcióval rendelkezik, például képes keresni a szavakat a szentírásokban, képes kérdéseket feltenni a vitafórumon, olyan funkciókkal, amelyek megkönnyítik az éjszakai olvasást, könyvjelzővel stb.

Vadtal Sansthan alázatosan megpróbál szolgálni benneteket lelki törekvéseiben. Üdvözöljük észrevételeit, javaslatait - granthgulal@gmail.com

Vadtaldham Books - 3.1 verzió

(01-02-2025)
Mi újság- Exclusive Feature: Nirnay and Nityaniyam is live now. Check the side menu and click on Nirnay and Nityaniyam- Better UI Experience: Easy access to all main features is on the Home Screen- Consistent Growth: Many new books are available to download and read.- Improvements: Minor Bug Fixes

Még nincs vélemény vagy értékelés! Ha te szeretnél lenni az első,

-
0 Reviews
5
4
3
2
1

Vadtaldham Books - APK információ

APK verzió: 3.1Csomag: com.vadtaldhambooks
Android kompatibilitás: 5.1+ (Lollipop)
Fejlesztő:Ish InfoServicesÜzletszabályzat:https://www.dropbox.com/scl/fi/dpyp5h4rpq63vyvzpypbf/Vadtaldham-_Books_privacu_policy.docx?dl=0&rlkey=iphdc06qxtb6xpgjj08er8fhkEngedélyek:16
Név: Vadtaldham BooksMéret: 48 MBLetöltések: 2Verzió: : 3.1Megjelenési dátum: 2025-02-01 15:05:45Min képernyő: SMALLTámogatott CPU:
Csomag ID: com.vadtaldhambooksSHA1 aláírás: 65:AB:43:9B:0A:B6:7B:E2:E8:8E:9B:19:C7:96:34:C7:1A:F0:C9:70Fejlesztő (CN): AndroidSzervezet (O): Google Inc.Helyi (L): Mountain ViewOrszág (C): USÁllam/város (ST): CaliforniaCsomag ID: com.vadtaldhambooksSHA1 aláírás: 65:AB:43:9B:0A:B6:7B:E2:E8:8E:9B:19:C7:96:34:C7:1A:F0:C9:70Fejlesztő (CN): AndroidSzervezet (O): Google Inc.Helyi (L): Mountain ViewOrszág (C): USÁllam/város (ST): California